Trending News

નકલખોરોની આ કલાકારી તમને હસાવી દેશે

June 16, 2017

નકલખોરોની આ કલાકારી તમને હસાવી દેશે

જ્યારે નકલખોરોની આખે-આખી ગેન્ગ હોય તો મોટી મોટી બ્રાન્ડ્સ પણ પોતાને તેમની કલાકારીથી બચાવી નથી શકતા. આ મજાની તસવીરો જોઈને હસો, અને હા, સાવધાન પણ રહો.

Adidos…

આમણે તો નામનો સત્યાનાશ કરી નાખ્યો.

===========================================

Hike…

Nike નહી, ખલનાયક છે આ..
============================================

Fair my Love, Four and Love

તમે તો આવું કંઈક નથી ખરીદી લીધું ને?
============================================

Biloori…

આનાથી જાળવો દૂરી…
============================================

Legs…

જો અસલ બ્રાન્ડે આમને પકડી પાડ્યા તો Legsમાં ડંડા પડશે…
============================================

આ શું?

canonના નામ સાથે આ શું કરી નાખ્યું..
============================================

બોલો…

સામેથી કહે છે, NoCoffee
============================================

PolyStation

આ તો જબરા ખેલાડી છે, ગેમના નામમાં જ ગેમ રમી નાખી..
============================================

Anmani.

Armaniના તો અરમાનો પર પાણી ફરી વળ્યું..
============================================

elvi’s

આ તો કંઈક વધારે જ થઈ ગયું..
============================================

SQNY

આને વાંચશો કઈ રીતે?
============================================

OFC

KFC વાળા જોશે તો, ચોક્કસ કહેશે..OMG!!!
============================================

SUNBUCKS…

STARBUCKS ને દિવસે સ્ટાર દેખાવા માંડશે..
============================================

નામ વાંચીને જ ચડી જશે…

વિસ્કીને તો બાકી રાખવી હતી..
============================================

PUNK???

ચોક્કસ ક્લાસ કર્યા હશે BUNK..
============================================
VIA : iamgujarat

Post your Business Listing on Gujaratis.org Absolutely FREE!